મને સમય નથી મુજ કાજ, આપું ક્યાંથી તમને ?
હાંક્યો રથ દોડાવ્યા ઘોડા, હસ્યા થોડું થોડું કમને !
ઊઠી આંખો, રૂઠી જિંદગી, ખસ્યા સંબંધો શમણે !
લોહીના ઘોડાપૂરમાં તણાયા આંસુના ડચકા હબકે !
કોરી આંખો ધોરી રસ્તા. સમયના બુંદ ધીરે ટપકે !
દોડ્યો હતો એક વાર સાથે, સમયનો સાથ છટકે !
આવ પાસે નહીતર હવે મનની કમાન છટકે !
કોણ ઈશ્વર ? કોણ તું ને કોણ હું, આ ફેરાની જાતવાત લટકે !
WelCome to Axaypatra
વાચકોની સંખ્યા:
- 45,137 hits
Search
શ્રેણીઓ
સપ્ટેમ્બર 2019 સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 -
તાજેતરની પોસ્ટ્સ
Blogroll
સંગ્રહ
શ્રેણીઓ
શ્રેણીઓ
એકદમ સાચી વાત છે અત્યારના સમય માં ઘણા માણસો ખુબ પૈસા તો કમાવા લાગ્યા છે પણ તેમની પાસે પરિવાર માટે પણ સમય હોતો નથી, અને પરિવાર ને સમય ન આપી શકવા ને કારણે ઘરના સભ્યો સાથે ના સંબંધો નબળા પડતા જાય છે.