Author Archives: અક્ષયપાત્ર/Axaypatra

Posted in સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

‘ધ આલમન્ડ ટ્રી’ પુસ્તકનો રસાસ્વાદ

પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીના ૮૭મા મણકામાં આજે અમેરિકાથી જોડાયેલાં સુશ્રી રેખાબેન સિંધલે મિશેલ કોહેન કોરસંતીની નવલકથા ‘ધ આલમન્ડ ટ્રી’ વિશે બહુ જ રસપ્રદ અને વિચારપ્રેરક વાત કરી હતી. મૂળે હિબ્રુ ભાષાના લેખિકાએ અંગ્રેજીમાં લખેલી આરબ પ્રદેશના એક આરબ પરિવારની સંઘર્ષ … Continue reading

Posted in સ્વરચિત કૃતિઓ | Leave a comment

 (સત્ય ઘટના પર આધારિત) ક્યાં છે એ કન્યા? “બહેન, ધરતીકંપમાં દીકરી મરી ગઈ હોત તો ય સારૂં હતું.  પણ આ તો ખોવાઈ ગઈ છે એટલે ભૂલી નથી શકાતો એ ગોઝારો દિવસ! વર્ષો વીતી ગયા તો પણ યાદ આવતા હજી ય … Continue reading

Posted in અન્ય લેખો | Leave a comment

સત્તા અને નાગરિકતા

અમારી પડોશમાં રહેતા જેસનની આજે હાઈસ્કૂલ ગ્રેજ્યુએશન પાર્ટી હતી. દૂર રહેતા દાદા-દાદી અને કાકા-કાકી વિગેરે સગાવ્હાલાઓથી તેનું ઘર ધમધમતું હતું. સ્ટ્રોબેરી પાઈની મીઠી સુંગધ તેમના ઓવનમાંથી મારા ઘર સુધી ફેલાઈને ઊંડા શ્વાસ લેવા પ્રેરતી હતી. થોડીવારમાં ડોરબેલ વાગી ઘડિયાળમાં જોયુ … Continue reading

Posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રસંગો, સ્વરચિત કૃતિઓ | Leave a comment

સૂના રે પડ્યા…….

સૂના રે પડ્યા રે ઓરડાં સૂના રે પડ્યા….મા વિનાના ઘરમાં અમે સૂના રે પડ્યા…. મા નો સંદેશ અમને દરિયાપાર પહોંચેઊના રે પડ્યા આંસુ ઊના રે પડ્યા…. મા વિનાના અમે સૂના રે પડ્યા.. આંબાનો છાંયો અગ્નિ પરે ભડભડેપીળા રે પડ્યા તડકા … Continue reading

Posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

મારા વ્યવસાયની સંઘર્ષગાથા

(આ લેખને ભાવનગર ગદ્યસભાએ સપ્ટેમ્બર ૨૦૨૦માં યોજેલ હરિફાઈમાં નોંધપાત્ર કૃતિ તરીકે આશ્વાસન ઈનામ મળેલ છે) શૂન્યથી અનંત સુધીની સફર કરાવતા અંકોના સૂત્રો સમજાવવા અને ગણિતના કોયડાઓ ઉકેલવાની તાલિમ આપવી તે મારો હાલનો વ્યવસાય એટલે કે હું ગણિતની શિક્ષિકા છું. અમેરિકામાં … Continue reading

Posted in ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ, સ્વાનુભવો | Leave a comment

નાની બહેન

બાળપણના  નિર્દોષ અને નિખાલસ વર્ષો દરમ્યાન જેની સાથે વધુમાં વધુ ઝગડા અને વધુમાં વધુ પ્રેમની લેવડદેવડ થઈ હોય તો તે સહોદર સાથે અને એમાં ય પ્રેમની મૂર્તિ સમી બહેન અનન્ય છે . મને ચીડવવા મારા હાથમાંથી પુસ્તક લઈને એવી દોડી … Continue reading

Posted in સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

વાંસળી

“વાંસળી મૂક હવે એક બાજુ, ભણીશ નહી તો અમારી જેમ ખેતરમાં મજૂરી કરવી પડશે.” પિતાનો આ આદેશ પાળ્યા વગર નવ વર્ષના મિહિરનો છૂટકો ન હતો. વાંસળી જ નહી સંગીતના બધા જ વાજીંત્રો મિહિરને  શિશુકાળથી ખૂબ જ પ્યારા પણ ગામડાં ગામમાં … Continue reading

Posted in વાર્તા, સ્વરચિત કૃતિ | 1 ટીકા

મને સમય નથી મુજ કાજ, આપું ક્યાંથી તમને ? હાંક્યો રથ દોડાવ્યા ઘોડા, હસ્યા થોડું થોડું કમને ! ઊઠી આંખો, રૂઠી જિંદગી, ખસ્યા સંબંધો શમણે ! લોહીના ઘોડાપૂરમાં તણાયા આંસુના ડચકા હબકે ! કોરી આંખો ધોરી રસ્તા. સમયના બુંદ ધીરે … Continue reading

Posted on by અક્ષયપાત્ર/Axaypatra | 1 ટીકા

ધગધગતી ધરતીના પીળા પથ્થરો અને ઉકળતું સૌંદર્ય

એક બાજુ ઉકળતા પાણીના ગરમ ઝરણા અને બીજીબાજુ  ઓગળેલી હીમનદીઓના વહેતા ઠંડાગાર નીર વચ્ચે ધરતીના હૈયામાં વહેતા લાવા અને દબાણને કારણે ઊંચે ઊછળતા ગરમ પાણીના અનેક ફૂવારાઓથી શોભતી અદભૂત સૌદર્યવાન ધરતીના ખોળે રમતા જંગલી હરણાં, રીંછ ,વરૂ, બાઈસન, જેવા પશૂઓ … Continue reading

Posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રવાસ, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા