Category Archives: અભિપ્રાયો

અગિયારી – એક નવો વિચાર

આત્મસ્ફૂરણાથી રચાયેલી દુનિયાની પહેલી કવિતા લખનાર કવિને છંદ,પ્રાસ કે અલંકારો વિશેના વ્યાકરણનું જ્ઞાન ન હોવા છતાં આત્મ સ્ફૂરણાની પ્રબળતાને કારણે તે ઉત્કૃષ્ટ જ હશે એમ માનવા મન પ્રેરાય છે. મીરાં કે નરસિંહના પદોમાં વ્યાકરણ પછી અને આત્મસ્ફૂરણા પહેલાં છે. સંવાદિતા … Continue reading

Posted in અભિપ્રાયો | 8 ટિપ્પણીઓ

રાજકોટ એક NRI ની નજરે………

સાંજ પડ્યે જેમ પક્ષી પોતાના માળામાં પાછુ ફરે તેમ અમારા જેવા પરદેશીઓ જીવનની સંધ્યાએ વતન ભણી મીટ માંડે છે. વરસોના પરદેશના વસવાટ પછી આમ તો અમારા મૂળીયા દેશમાંથી ઉખડું ઉખડું થઈ ચૂક્યા હોય છે અને પરદેશની ભૂમિમાં ઊંડા ઉતરી ચૂક્યા … Continue reading

Posted in અભિપ્રાયો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ | 8 ટિપ્પણીઓ