WelCome to Axaypatra
વાચકોની સંખ્યા:
- 45,137 hits
Search
શ્રેણીઓ
જૂન 2022 સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 -
તાજેતરની પોસ્ટ્સ
Blogroll
સંગ્રહ
શ્રેણીઓ
શ્રેણીઓ
Category Archives: લઘુ કાવ્યો
શબ્દ
શબ્દ બને કવિતા જો જાણી શકાય કોણે કોને ક્યારે કેમ કહેવો!
Posted in અગિયારી, લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ
1 ટીકા
જ
સુંદરીને એક જ મૂંઝવણ કેમ અર્પી શકું વધુ સુંદરતા ચહેરાને સદા ! ભાવાર્થઃ બાહ્ય સ્વરૂપમાં અટવાયેલા આપણે સૌ આત્માની ઓળખ ભૂલીને અન્યના દુઃખદર્દથી બેખબર રહી સ્વાર્થમાં કેટલા ડુબેલા છીએ તે દર્શાવવાનો અહીં પ્રયત્ન છે.કુદરતની બધી જ મહેરબાની હોય તો પણ … Continue reading
Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ
4 ટિપ્પણીઓ
ફેરો
અર્ધવર્તૂળે ઊભી હું આગળ જાઉ કે પાછળ પહોંચુ મૂળ સ્થાને ફરી !
Posted in અગિયારી, લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ
1 ટીકા
બેકટેરીયા
અંધારે મોત એકનું પ્રકાશથી બીજો ગભરાય એકકોષી જીવ બેકટેરીયા અનેકાનેક પ્રકાર …. (બેકટેરીયાના બે પ્રકાર: એરોબિક અને એનેરોબિક પર)
Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ
4 ટિપ્પણીઓ
રણછોડ
રણમાં ઉગ્યો છોડ પી જઈ તરસ આખી વહાવે લીલી રેતનો દરિયો
Posted in અગિયારી, લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ
4 ટિપ્પણીઓ
કઠોરતા
નદી આખી પી ને પત્થર થયો સુંવાળો, કોરો,તપે સૂરજ જોઈ!
Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ
2 ટિપ્પણીઓ
હું
હું શોધે હું ને રમે પકડમદાવ પકડતા જ અદ્રશ્ય છોડતા દ્રષ્યમાન
Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ
3 ટિપ્પણીઓ
લોહીનો રંગ
આખોનું ધુમ્મસ ઝાકળ થઈ ટપકે ભીંજાય હૈયુ, લોહીમાં લહેરાય લીલો રંગ!
Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ
2 ટિપ્પણીઓ
વારસો
માતાનો, પિતાનો પછી ઈશ્વરનો ડર વારસામાં અનંત અવકાશે શોધ પ્રેમની હિલોળે…..
Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ
3 ટિપ્પણીઓ
આવજે
મિત્ર બનીને આવજે યમદેવ ત્યારે…. હુંથી ના ઉપડે મારો ભાર જ્યારે….
Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ
4 ટિપ્પણીઓ