WelCome to Axaypatra
વાચકોની સંખ્યા:
- 45,023 hits
Search
શ્રેણીઓ
મે 2022 સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 -
તાજેતરની પોસ્ટ્સ
Blogroll
સંગ્રહ
શ્રેણીઓ
શ્રેણીઓ
Category Archives: ડાયાસ્પોરીક સર્જન
સજાતિય લગ્ન: પ્રકૃતિ કે વિકૃતિ?
અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ચૂંટણી પહેલાં સજાતિય લગ્ન કાયદેસરહોવાની વાતને ટેકો જાહેર કરી વધતા જતા આ વર્ગના મત મેળવવા સ્વીકારની ભાવનાને આગળ કરી છે. સ્વીકારની ભાવના ગમે તેટલી પ્રબળ હોય તો પણ પગ નીચે રેલો આવ્યા વગર ખરી કસોટી નથી. … Continue reading
Posted in ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ
2 ટિપ્પણીઓ
૨૧મી સદીનું ચિત્ર-વિચિત્ર
ગઈકાલે ટપાલપેટી ખોલતા એક કવર મળ્યુ. જેની અંદરના સુંદર કાર્ડમાં આભાર વ્યકત કરતાં હાથે લખેલા વાક્યો પણ ઉમેરેલા હતા. એમાં છપાયેલા શબ્દો હતા: We never know how deeply an act of kindness can touch the heart. Just wanted to let … Continue reading
Posted in ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ, સ્વાનુભવો
4 ટિપ્પણીઓ
ભારત રત્ન(૧૯૯૦) ને અલવિદા
‘ભારત રત્ન’ એવોર્ડ પ્રાપ્ત કરનાર બે પરદેશીઓઃ એક તે સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાન અને બીજા નેલ્સન મંડેલા… (મધર ટેરેસા ખરા, પણ તેઓ ભારતીય નાગરીક થઈ ચૂક્યા હતા.) ‘I learned that courage was not the absence of fear, but the … Continue reading
Posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રાર્થના, સ્વરચિત કૃતિઓ
2 ટિપ્પણીઓ
જનની જન્મભૂમિશ્ચ……..
બાળક પુખ્ત થતુ જાય તેમ તેમ માતાના ખોળામાંથી નીચે ઉતર્યા પછી આંગણ…શેરી…ગામ… અને દેશની સરહદો વટાવી વિકાસ સાધવાનો પ્રયત્ન કરે છે. ચાલતા શીખે પછી બાળકને ખોળામાં બેસી રહેવું ગમે નહી અને બહારની દુનિયામાં પ્રવેશ્યા પછી ઘરમાં બેસી રહેવું ગમે નહી આમ … Continue reading
Posted in અન્ય લેખો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ
3 ટિપ્પણીઓ
પરિવર્તન
આ વાર્તા વિષે થોડું… પરિવર્તનના સ્વીકારથી જીવન સરળ બને છે એમ માનતા અને મનાવતા આપણે સૌ સામાજિક પરિવર્તનોને જ્યારે ન સ્વીકારી શકીએ ત્યારે તેનાથી અલિપ્ત થવા પ્રયત્ન કરીએ છીએ પણ ક્યાં સુધી? જ્યાં સુધી તે આપણા સંતાનો થકી આપણા ઘરમાં … Continue reading
Posted in ડાયાસ્પોરીક સર્જન, વાર્તા, સ્વરચિત કૃતિઓ
6 ટિપ્પણીઓ
નામ અને ચહેરા ભુંસાતા ચાલ્યા….. દેશની મુલાકાતે – 2013.
ઢળતી ઉંમરે જ્યારે શરીરમાં સ્ફૂર્તિ ઓછી થવા લાગે ત્યારે દેશ જવા માટે કલાકોના ઉડ્ડયનના વિચારથી એકવાર તો જવાનો ઉત્સાહ ઓસરવા લાગે પણ પછી પરિવાર અને સ્નેહીજનોના પ્રેમ થકી શક્તિનો સંચાર અનુભવાય અને કઈ એરલાઈનમાં જવાનું અનુકૂળ આવશે તે નક્કી કરી … Continue reading
Posted in ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ
8 ટિપ્પણીઓ
હે ઈશ્વર તું ક્યાં છે?
અમેરીકાના બધા રાજ્યોમાં ગઈકાલે કમકમાટીભરી ધ્રુજારી ફરી વળી છે.પ્રમુખ એવા કમાન્ડર ઈન ચીફ ઓબામાના ગળે પણ ડૂમો ભરાઈ આવે એવી ઘટના બની ગઈ.કનેટીકટ નામના રાજ્યના સત્યાવીશ હઝારની વસ્તી ધરાવતાં ન્યુટાઉન ગામની સેન્ડી બ્રૂક નામની પ્રાથમિક શાળા કે જે પ્રથમ હરોળમાં … Continue reading
Posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રસંગો
10 ટિપ્પણીઓ
એક પક્ષી અનેક ગીતો
વહેલી સવારે ચાર વાગ્યાથી સંગીતની સુરાવલી જેવા અનેક જુદા જુદા પ્રકારના ટહુકાઓથી મારા શયનખંડની બારી ચહેકાવતુ આ એક પક્ષી અનેક ગીતો ગાય ત્યારે જાણે ઘણા પક્ષીઓ વારાફરથી ટહૂકતા હોય તેમ લાગે. તેના અલગ અલગ પ્રકારના ટહૂકાઓ પ્રતાપે(મારા પતિ) કાન માંડીને ગણ્યા … Continue reading
Posted in અન્ય લેખો, ડાયાસ્પોરીક સર્જન
7 ટિપ્પણીઓ
મારો અવિસ્મરણીય અનુભવ
સરહદની ભૂમિ “વી વન! ગીવ મી હાઈ ફાઈવ એકતા! (આપણે જીત્યા! તાલી દે, એકતા!)” સોફા પરથી ઊભી થઈ હર્ષાવેશમાં બંને હાથ ઊંચા કરી હથેળીઓનો તાલ એકતા સાથે મેળવવા માટે તત્પર બની અવનિએ મોટેથી ખુશી પ્રગટ કરી. લીવીંગ રૂમ રસોડાની જોડાજોડ … Continue reading
Posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રસંગો, સ્વરચિત કૃતિઓ
5 ટિપ્પણીઓ
પશ્ચિમથી પૂર્વ
ઈપ્સાનું ઈજન લઈ પંખી ઉડ્યું આભમાં ભૂલાયો રાહ, ચાહભરી મોતીઓની છાબમાં સુખની ઝંખનાએ ભટકે, અટકે અંજાઈ જઈ નાચગાન સૂરાપાન નહી વિશ્રામધામ ધૂંધળી બોઝિલ આંખ,પાંખ થાકી ઉડાનમાં હોશ રે’શે કે જાશે સુવર્ણ કંકુ રેલાશે જ્યારે ઉષા અતીત નહી, આશ સંધ્યા તણી … Continue reading
Posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ
1 ટીકા