Category Archives: પ્રતિભાવ

નીલમ દોશીની એક લધુતમકથા વિષેઃ

અસ્મિતાપર્વ-૨૦૧૮ ના કાર્યક્રમોમાંથી મારી પ્રિય મિત્ર નિલમ દોશીની સંક્ષિપ્ત કથાઓની વિડિયો ક્લીપ જોઈ-સાંભળી તેનો પ્રતિભાવ અહીં લખવાની પ્રેરણા થઈ. માઈક્રોફિકશન વાર્તાઓએ હમણાંથી ગુજરાતીમાં ઘણી પ્રગતિ કરી હોવાની મને નિલમ દ્વારા જ જાણ થઈ છે. થોડા શબ્દોમાં ઘણું કહેવાનું કે સાંભળવાનું … Continue reading

Posted in પ્રતિભાવ, સ્વરચિત કૃતિ | 5 ટિપ્પણીઓ

શોષણ અને મજબૂરી

હમણાં કવિ શ્રી વિવેક ટેલરની સાઈટ “શબ્દો છે શ્વાસ મારાં” પર શોષણ v/s સમર્થન વાંચ્યા પછી તેના પ્રતિભાવોમાં પણ રસ પડ્યો શ્રી ગિરિશભાઈ પરીખનો પ્રતિભાવ વાંચ્યા પછી મારા અનુભવોની વાત કરવાનું મન થયુ જે અહીં મારા બ્લોગ પર મૂકું છું … Continue reading

Posted in પ્રતિભાવ | 10 ટિપ્પણીઓ

લેખિકા પૂજ્ય કલાવતીબેન વોરાની વિદાય

જાન્યુઆરી 5, 2009ના રોજ સ્વર્ગારોહણ કરનાર વિભૂતિ શ્રીમતિ કલાબેન વોરાને હું પ્રથમવાર મળી એ પહેલાંથી તેઓ મારા દિલમાં વસેલા હતા. એક જમાનામાં અખંડઆનંદમાં ‘ગૃહગંગાને તીરે’ મારો પ્રિય વિભાગ હતો. કલાવતી વોરાનું નામ કેટલીય વાર અહીં વાંચેલ. આમ મારા ઘડતરમાં એમનો … Continue reading

Posted in પ્રતિભાવ, સ્વરચિત કૃતિઓ | 5 ટિપ્પણીઓ

નીલમ દોશી લિખિત પુસ્તક “દીકરી મારી દોસ્ત” વાંચ્યા પછીનો પ્રતિભાવ

સ્ત્રી ની ત્રણ મુખ્ય ભૂમિકા, પુત્રી, પત્ની અને માતા. માતાના સંસ્કાર જ પુત્રીને સારી પત્ની બનાવી શકે. એક માતા સો શિક્ષક બરાબર અને એમાં ય જો તે માતા રાજ્યના કેળવણી ક્ષેત્રે પણ પ્રદાન કરી શકે તેટલી સક્ષમ હોય, બાળકોને સારા … Continue reading

Posted in પ્રતિભાવ | 5 ટિપ્પણીઓ