WelCome to Axaypatra
વાચકોની સંખ્યા:
- 45,700 hits
Search
શ્રેણીઓ
જૂન 2023 સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 -
Join 84 other subscribers
-
તાજેતરની પોસ્ટ્સ
Blogroll
સંગ્રહ
શ્રેણીઓ
શ્રેણીઓ
Category Archives: પ્રવાસ
ધગધગતી ધરતીના પીળા પથ્થરો અને ઉકળતું સૌંદર્ય
એક બાજુ ઉકળતા પાણીના ગરમ ઝરણા અને બીજીબાજુ ઓગળેલી હીમનદીઓના વહેતા ઠંડાગાર નીર વચ્ચે ધરતીના હૈયામાં વહેતા લાવા અને દબાણને કારણે ઊંચે ઊછળતા ગરમ પાણીના અનેક ફૂવારાઓથી શોભતી અદભૂત સૌદર્યવાન ધરતીના ખોળે રમતા જંગલી હરણાં, રીંછ ,વરૂ, બાઈસન, જેવા પશૂઓ … Continue reading
Posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રવાસ, સ્વરચિત કૃતિઓ
1 ટીકા
ઈશ્વરે ગ્રાન્ડ કેન્યન બનાવ્યું પણ તે રહે છે સૅડોનામાં
‘God created the Grand Canyon, but he lives in Sedona’ (ઈશ્વરે ગ્રાન્ડ કેન્યન બનાવ્યું પણ તે રહે છે સૅડોનામાં) રેડ ઈન્ડિયન લોકોની જીભે રમતું રમતું આ વાક્ય મારી જીભેચઢ્યુ ત્યારે સૅડોનાની મારી ત્રીજી યાત્રા હતી અને તે છેલ્લી ન હોય … Continue reading
Posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રવાસ, સ્વરચિત કૃતિઓ
2 ટિપ્પણીઓ
પત્થરને કાળજે કોતરેલી કલા
ખીણો અને પર્વતોની હારમાળામાં પથરાયેલ પત્થરનું અનોખુ સૌંદર્ય આસપાસ ઉગેલા ફૂલોના સૌંદર્યને જ્યારે નહીવત કરી દે ત્યારે ઘડીભર થાય કે ફૂલ અને પત્થરનો એટલે કે ચેતન અને જડનો વિરોધાભાસ જો લાગણીના સંદર્ભે જોઈએ તો જરાક સ્પર્શતા મુરઝાવા લાગે તેવા ફૂલ … Continue reading
Posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રવાસ, સ્વરચિત કૃતિઓ
1 ટીકા
વાદળોની પેલે પાર…..
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી; જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી. -ઉમાશંકર જોશી પહાડની તળેટીમાં વસેલા ચાટ્ટાનૂગા(હાલ જ્યાં મારો મુકામ છે તે) શહેરને કાંઠે સર્પાકારે વહેતી ટેનેસી નદી આ રાજ્યનું નામ ધારણ … Continue reading
Posted in પ્રવાસ
5 ટિપ્પણીઓ
વ્હાઈટ વૉટર રાફટિંગ – રેખા સિંધલ
‘Happiness is the way of travel not the destination…” એક દુકાનમાં જ્યારે મેં આ વાકય વાંચ્યું ત્યારે હું અમેરિકાના ટેનેસી રાજ્યના પૂર્વ છેડે આવેલી ‘ઓકોઈ’ નામની નદીમાં સહેલ કરવા જવાનું વિચારતી હતી. યાત્રા-વિહારનો આનંદ તો વહેંચવાથી વધે અને મારી સાથે … Continue reading
Posted in ડાયાસ્પોરીક સર્જન, નિબંધ, પ્રવાસ, સ્વરચિત કૃતિઓ
3 ટિપ્પણીઓ