WelCome to Axaypatra
વાચકોની સંખ્યા:
- 45,700 hits
Search
શ્રેણીઓ
જૂન 2023 સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 -
Join 84 other subscribers
-
તાજેતરની પોસ્ટ્સ
Blogroll
સંગ્રહ
શ્રેણીઓ
શ્રેણીઓ
Category Archives: પ્રસંગો
સત્તા અને નાગરિકતા
અમારી પડોશમાં રહેતા જેસનની આજે હાઈસ્કૂલ ગ્રેજ્યુએશન પાર્ટી હતી. દૂર રહેતા દાદા-દાદી અને કાકા-કાકી વિગેરે સગાવ્હાલાઓથી તેનું ઘર ધમધમતું હતું. સ્ટ્રોબેરી પાઈની મીઠી સુંગધ તેમના ઓવનમાંથી મારા ઘર સુધી ફેલાઈને ઊંડા શ્વાસ લેવા પ્રેરતી હતી. થોડીવારમાં ડોરબેલ વાગી ઘડિયાળમાં જોયુ … Continue reading
Posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રસંગો, સ્વરચિત કૃતિઓ
Leave a comment
જીવન ઝરમર – સ્વ. શ્રી વી.સી. ચૌહાણ
આજથી પચાસ વર્ષ પહેલાના સમયમાં જ્યારે આપણા રબારી સમાજમાં ભણતર કરતાં દૂધ વેચવાના પરંપરાગત વ્યવસાયનું મૂલ્ય વધારે હતું અને ઘરમાં વીજળીના દીવા મર્યાદિત હતા ત્યારે શેરીની સરકારી લાઈટના થાંભલા નીચે ધ્યાનમગ્નતાથી ભણી હમેંશ પ્રથમવર્ગના ગુંણાક સાથે સ્કોલરશીપ મેળવી ચાર્ટર એકાઉન્ટન્ટની … Continue reading
Posted in પ્રસંગો, સ્વરચિત કૃતિઓ
5 ટિપ્પણીઓ
હે ઈશ્વર તું ક્યાં છે?
અમેરીકાના બધા રાજ્યોમાં ગઈકાલે કમકમાટીભરી ધ્રુજારી ફરી વળી છે.પ્રમુખ એવા કમાન્ડર ઈન ચીફ ઓબામાના ગળે પણ ડૂમો ભરાઈ આવે એવી ઘટના બની ગઈ.કનેટીકટ નામના રાજ્યના સત્યાવીશ હઝારની વસ્તી ધરાવતાં ન્યુટાઉન ગામની સેન્ડી બ્રૂક નામની પ્રાથમિક શાળા કે જે પ્રથમ હરોળમાં … Continue reading
Posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રસંગો
10 ટિપ્પણીઓ
મારો અવિસ્મરણીય અનુભવ
સરહદની ભૂમિ “વી વન! ગીવ મી હાઈ ફાઈવ એકતા! (આપણે જીત્યા! તાલી દે, એકતા!)” સોફા પરથી ઊભી થઈ હર્ષાવેશમાં બંને હાથ ઊંચા કરી હથેળીઓનો તાલ એકતા સાથે મેળવવા માટે તત્પર બની અવનિએ મોટેથી ખુશી પ્રગટ કરી. લીવીંગ રૂમ રસોડાની જોડાજોડ … Continue reading
Posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રસંગો, સ્વરચિત કૃતિઓ
5 ટિપ્પણીઓ
શક્તિ અને સંસ્કૃતિનો જ્યાં સમન્વય થાય છે તેવી એક તપોભૂમિની મુલાકાત
મોગરાના ફૂલોની સુગંધ અને સંગીતના સૂરો રેલાવતા એક નાનકડાં બંગલા પાસેથી નીકળતા ઘડીભર પગ થંભી જાય એવી સુંદર સંધ્યાને પવિત્રતા બક્ષતી એક આર્ય સન્નારી તેનો બધો જ યશ જેને પોતે તપોભૂમિ ગણે છે તે પોરબંદરની આર્ય કન્યા ગુરુકુળને આપે છે … Continue reading
Posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રસંગો
2 ટિપ્પણીઓ
A memorable Weekend with Shekhar Sen and his family:
(to learn more about Shekhar Sen visit http://www.shekharsen.com ) When Shekharji first emailed me to inform me about his visit with family to Music City Nashville, I felt fortunate he considered being my guest for three days. The last weekend … Continue reading