Category Archives: પ્રાર્થના

પૂજ્ય મામાના દેહવિલય પ્રસંગે…વંદન સહ..

અમારા પૂજ્ય મેરામણમામા ગઈકાલે આ ફાની દુનિયા છોડીને દેવ થઈ ગયા. દુઃખના આ પ્રસંગે એમના કહેલા શબ્દો થકી રોપાયેલી થોડી સમજણ પોષવી આજે સાર્થક લાગે છે. “ઈ તો હાયલા કરે..સંસારમાં હુખ દુઃખ તો હાયલા જ કરવાના…એમાં હિમંત હારીને થોડું બેહી જવાય….” મામાના … Continue reading

Posted in પ્રાર્થના, સ્વરચિત કૃતિઓ | 3 ટિપ્પણીઓ

ભારત રત્ન(૧૯૯૦) ને અલવિદા

‘ભારત રત્ન’ એવોર્ડ પ્રાપ્ત કરનાર બે પરદેશીઓઃ એક તે સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાન અને બીજા નેલ્સન મંડેલા… (મધર ટેરેસા ખરા, પણ તેઓ ભારતીય નાગરીક થઈ ચૂક્યા હતા.) ‘I learned that courage was not the absence of fear, but the … Continue reading

Posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રાર્થના, સ્વરચિત કૃતિઓ | 2 ટિપ્પણીઓ

મિત્રને અલવિદા……

58 વર્ષની ઉંમરે જવનિકાબેન શાહ આ દુનિયામાંથી વિદાય થયા ત્યારે એક સારા મિત્રને ગુમાવ્યાનું દુ:ખ અંતરને સ્પર્શી ગયુ. જવનિકાબેન આમ તો મારી નામેરી કોલેજ મિત્ર રેખાના નણંદ એટલે બહેન કહેવાની ટેવ પડી ગયેલી બાકી હમઉમ્ર હોવાને કારણે અમારી મૈત્રી એવી … Continue reading

Posted in પ્રાર્થના | 5 ટિપ્પણીઓ

જન્મદિવસની પ્રાર્થના ……..કુન્દનિકા કાપડીયા

આમ તો દરેક દિવસ એ, ભગવાન ! તમે આપેલી તાજી ભેટ છે. જાગૃત માણસ માટે દરેક નવો દિવસ નવી શરૂઆત બની શકે પણ ભગવાન આજે મારો જન્મદિવસ છે. અને એટલે આજનો દિવસ વિશેષ પ્રાર્થનાનો, વિશેષ જાગૃતિ, વિશેષ સંકલ્પનો દિવસ છે. … Continue reading

Posted in પ્રાર્થના | 9 ટિપ્પણીઓ

સ્વજનની વિદાય વેળાએ.. – રચયિતા કુન્દનિકા કાપડીયા

અમે મનુષ્ય છીએ ને, ભગવાન એટલે કોઈકવાર સાવ ભાંગી પડીએ છીએ, અમારા બધા દીવા એકી સાથે ઓલવાઈ જાય છે.   અમારું જીવન સરસ રીતે ગોઠવાયેલું હોય સુખની સોડ તાણીને અમે નિશ્ચિંત સૂતા હોઈએ ત્યાં અચાનક કાળની એક વજ્જર થપાટ પડે … Continue reading

Posted in પ્રાર્થના | 4 ટિપ્પણીઓ