Monthly Archives: ફેબ્રુવારી 2010

અમે અમેરીકન ગુજરાતી કે અમે ગુજરાતી અમેરીકન ?

Robert frost રચિત કાવ્ય “The Gift Outright” વિષે કવિ શ્રી નિરંજન ભગતે ગુર્જરીના જાન્યુઆરી-1997 ના અંકમાં હ્રદય સોંસરવો ઉતરે તેવો ચિંતનીય લેખ લખેલ છે. મને તે એટલો સ્પર્શી ગયેલ કે મેં તે અંક સાચવીને ઘણા મિત્રો સાથે ફરી ફરીને વાંચ્યો … Continue reading

Posted in અન્ય લેખો, ડાયાસ્પોરીક સર્જન | 19 ટિપ્પણીઓ

અર્થ

એકવાર અનાયાસે મારાથી પૂછાય ગયું અર્થનો અર્થ શો? ચાર ચતુરે આપ્યો સાંભળશો જવાબ શો? સાત વર્ષની બાળકી હસી, EARTH એટલે હું… ! તેનું નામ અવનિ હતું. થનગનતું યૌવન બોલ્યું, અર્થ એટલે પૈસો અને….. પૈસો એટલે જ અર્થ વનમાં પ્રવેશતા પડોશી … Continue reading

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 6 ટિપ્પણીઓ