Category Archives: અન્ય લેખો

‘સ્મૃતિસંપદા’ પુસ્તકનું લોકાર્પણ

ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન તરફથી, તારીખ ૨૭મી એપ્રિલ, ૨૦૨૪ના રોજ શારદા-અંબા મંદિરના ઑડીટોરિયમમાં, તાજેતરમાં પ્રકાશિત થયેલા ‘સ્મૃતિસંપદા’ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમાં લગભગ ૧૬૫ થી વધુ સાહિત્ય-પ્રેમીઓએ એ પુસ્તકના ૧૨ જેટલા  હાજર રહેલા સર્જકો સાથે સાંજ વીતાવી હતી. અતિથિ-વિશેષ … Continue reading

Posted in સ્વરચિત કૃતિઓ | Leave a comment

ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનને આંગણે ‘સર્જકો સાથે એક સાંજ’ -એપ્રિલ ૨૭, ૨૦૨૪

સાહિત્યરસિક મિત્રો, ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન(gujaratisahityasarita.org)ને આંગણે એપ્રિલ ૨૭મીએ ‘સર્જકો સાથે એક સાંજ’ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ સમયે અમેરિકાવાસી ગુજરાતીઓની અનુભવકથાઓના સંગ્રહ ‘સ્મૃતિસંપદા’નું વિમોચન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જોડાવા માટે સૌને ભાવભર્યુ આમંત્રણ પાઠવતાં મને આનંદ થાય છે. ‘સ્મૃતિસંપદા’માં … Continue reading

Posted in સ્વરચિત કૃતિઓ | 2 ટિપ્પણીઓ

સમસ્યાઓ ઉકેલવાની કળા

Posted in સ્વરચિત કૃતિઓ | Leave a comment

ડાયાસ્પોરા સાહિત્ય – મંતવ્ય

Posted in સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

‘ધ આલમન્ડ ટ્રી’ પુસ્તકનો રસાસ્વાદ

પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીના ૮૭મા મણકામાં આજે અમેરિકાથી જોડાયેલાં સુશ્રી રેખાબેન સિંધલે મિશેલ કોહેન કોરસંતીની નવલકથા ‘ધ આલમન્ડ ટ્રી’ વિશે બહુ જ રસપ્રદ અને વિચારપ્રેરક વાત કરી હતી. મૂળે હિબ્રુ ભાષાના લેખિકાએ અંગ્રેજીમાં લખેલી આરબ પ્રદેશના એક આરબ પરિવારની સંઘર્ષ … Continue reading

Posted in સ્વરચિત કૃતિઓ | Leave a comment

ક્યાં છે એ કન્યા?

 (સત્ય ઘટના પર આધારિત) “બહેન, ધરતીકંપમાં દીકરી મરી ગઈ હોત તો ય સારૂં હતું.  પણ આ તો ખોવાઈ ગઈ છે એટલે ભૂલી નથી શકાતો એ ગોઝારો દિવસ! વર્ષો વીતી ગયા તો પણ યાદ આવતા હજી ય રડી પડાય છે” મારી … Continue reading

Posted in અન્ય લેખો | Leave a comment

સત્તા અને નાગરિકતા

અમારી પડોશમાં રહેતા જેસનની આજે હાઈસ્કૂલ ગ્રેજ્યુએશન પાર્ટી હતી. દૂર રહેતા દાદા-દાદી અને કાકા-કાકી વિગેરે સગાવ્હાલાઓથી તેનું ઘર ધમધમતું હતું. સ્ટ્રોબેરી પાઈની મીઠી સુંગધ તેમના ઓવનમાંથી મારા ઘર સુધી ફેલાઈને ઊંડા શ્વાસ લેવા પ્રેરતી હતી. થોડીવારમાં ડોરબેલ વાગી ઘડિયાળમાં જોયુ … Continue reading

Posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રસંગો, સ્વરચિત કૃતિઓ | Leave a comment

સૂના રે પડ્યા…….

સૂના રે પડ્યા રે ઓરડાં સૂના રે પડ્યા….મા વિનાના ઘરમાં અમે સૂના રે પડ્યા…. મા નો સંદેશ અમને દરિયાપાર પહોંચેઊના રે પડ્યા આંસુ ઊના રે પડ્યા…. મા વિનાના અમે સૂના રે પડ્યા.. આંબાનો છાંયો અગ્નિ પરે ભડભડેપીળા રે પડ્યા તડકા … Continue reading

Posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

મારા વ્યવસાયની સંઘર્ષગાથા

(આ લેખને ભાવનગર ગદ્યસભાએ સપ્ટેમ્બર ૨૦૨૦માં યોજેલ હરિફાઈમાં નોંધપાત્ર કૃતિ તરીકે આશ્વાસન ઈનામ મળેલ છે) શૂન્યથી અનંત સુધીની સફર કરાવતા અંકોના સૂત્રો સમજાવવા અને ગણિતના કોયડાઓ ઉકેલવાની તાલિમ આપવી તે મારો હાલનો વ્યવસાય એટલે કે હું ગણિતની શિક્ષિકા છું. અમેરિકામાં … Continue reading

Posted in ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ, સ્વાનુભવો | Leave a comment

નાની બહેન

બાળપણના  નિર્દોષ અને નિખાલસ વર્ષો દરમ્યાન જેની સાથે વધુમાં વધુ ઝગડા અને વધુમાં વધુ પ્રેમની લેવડદેવડ થઈ હોય તો તે સહોદર સાથે અને એમાં ય પ્રેમની મૂર્તિ સમી બહેન અનન્ય છે . મને ચીડવવા મારા હાથમાંથી પુસ્તક લઈને એવી દોડી … Continue reading

Posted in સ્વરચિત કૃતિઓ | 1 ટીકા