રણછોડ

રણમાં ઉગ્યો છોડ
પી જઈ તરસ આખી
વહાવે
લીલી રેતનો દરિયો

This entry was posted in અગિયારી, લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

4 Responses to રણછોડ

  1. himanshupatel555 કહે છે:

    બહુ જ ગમી ટ્રાન્ઝીશન સરસ થયું છે.

  2. પિંગબેક: લીલી રેતીનો દેશ « ગદ્યસુર

  3. સુરેશ જાની કહે છે:

    લીલી રેત… શબ્દ પ્રયોગ ગમ્યો. દુબાઈ માટે આ ઉપમા વાપરવા જેવી છે.
    આ સફરમાં દુબાઈ જઈ આવ્યો અને શ્રમ અને મેનેજમેન્ટ રણમાંય કેવી લીલોતરી લહેરાવી શકે છે – તે નજરે જોયું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.